દેશ અને દુનિયા

વૈજ્ઞાનિકો ની મોટી સફળતા આ ગૃહ પર જીવન હોવાનો મળ્યો સંકેત

શેર કરો

બ્રિટનની ડિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ધરતી પર ફૉફીન ગેસ ઔધોગિક રીતે બનાવવામાં આવે છે.અથવા તો એવા સૂક્ષ્મ જીવો થી બને છે જે ઑસીમ વાળા વાતાવરણમાં રહે છે.

વૈજ્ઞાનિધ્યે ઘણા લાંબા સમયથી ગુના વાદળોમાં જીવનના સંકેત શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકોને શુક ગ્રહ વાદળોમાં ફૉરફીન ગેસના અણુ ઓની ઓળખ કરી છે. અણુની ઉપસ્થિતિને પાણી ગ્રહના વાતાવરણમાં સૂક્ષ્મ જીવો હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે ફોસ્ફીન માં હાઈડ્રોજન અને ફૉસ્ફોરસ હોય છે. શુકન વાદળોમાં ગેસની હોવું,

ત્યાંના વાતાવરણમાં સૂક્ષ્મ જીવોની હાજરીનાસક્ત આપી રહ્યાં છે આ શોધ માટે વૈજ્ઞાનિકોએ પહેલા જેમ્સ કલાર્ક મેક્સવેલ ટેલિસ્કોપ (ઈખ)નો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચિલીમાં ૪૫ ટેલિપસ્કોપ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી. પ્રોફેસર જન ગ્રીન્સ કહ્યું કે, આ સંપૂર્ણ ઉત્સુકતા આધાર પર કરવામાં આવેલ પ્રયોગ હતો.

પાડોશી ગ્રહ પર ફોસ્ફીન હાજરી ખૂબ જ નજીવી છે. એક અબજ અણુઓમાં ફૉસ્ફીનના માત્ર ૨૦ અણુ મળ્યા છે. વૈજ્ઞાનિકે હવે એ સંભાવના પર પણ રિસર્ચ કર્યુ છે કે, નહીં ફોસ્ફીન બનવામાં કોઈ કુદરતી ક્રિયાનું યોગદાન છે કે કેમ? આ સંદર્ભે કોઈ ચોક્કસ પુરાવા નથી મળી રહયા. સૂર્ય પ્રકાશ અને ગ્રહની સપાટી ઉપર આવેલા ખનિજોની ક્રિાથી પણ આ ફોસ્ફીન ગેસ બનવાની વાત કહેવામાં આવી છે. જોકે હજુ સુધી તેની પુષ્ટી થઈ નથી થઈ. એવામાં સૂક્ષ્મ જીવોની ઉપસ્થિતિની સંભાવના વધુ મજબૂત બની ગઈ છે.


શેર કરો