ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

પતિએ પત્નીની વફાદારીની પરિક્ષા લેવામાં લીધી મિત્રની મદદ અને પછી પત્ની અને મિત્ર વચે જે થયું તે જુવો અહી :

શેર કરો

એ રાત્રે અચાનક રાહુલ પોતાના મિત્ર જય સાથે રાત્રે નશા ની હાલત માં ઘર ની દરવાજો ખટ ખટાવે છે, રાહુલ ની પત્ની સૃષ્ટિ દરવાજો ખોલે છે.સામે રાહુલ નશા ની હાલતમાં હોય છે જેને સહારો આપતા તેનો મિત્ર જય ઊભો હોય છે. જય અને સૃષ્ટિ રાહુલ ને તેના બેડરૂમમાં સુવડાવે છે. જય રાહુલ ને પોતે ઘરે જવાનું કહે છે પરંતુ રાહુલ જય ને પોતાની કસમ આપી રોકી લે છે. રાત નો સમય છે રાહુલ નશા માં સુઈ ગયો હોય છે,પત્ની પણ સુતી છે અને જય દરવાજો ખટખટાવી ઉઠાડે છે.


જય : ભાભી બવ ભૂખ લાગી છે કઈ જમવાનું પડ્યું હશે?
સૃષ્ટિ : હાં.


બંને રસોડા માં જાય છે ચારે તરફ અંધારું હોય છે. જય સૃષ્ટિ ની નજીક આવનો પ્રયત્ન કરે છે. સૃષ્ટિ આના કાની કરે છે અને પોતાના રૂમ માં જતી રહે છે.પણ તેને ચેન નથી આવતો તે ઉઠી ને જય ના રૂમ નો દરવાજો ખટખટાવી જય ને ઉઠાડે છે. જય અને સૃષ્ટિ એક બીજા સામે જોઈ રહે છે બંને ના શ્વાસ ની ગતિ વધી જાય છે.સૃષ્ટિ જય ને ધક્કો મારી તેમના બેડ પર બેસાડી દે છે અને પૂછે છે કે તે આમ નજીક આવાનો પ્રયત્ન કેમ કર્યો ! જય જવાબ આપે છે કે મને તમને જોયા ત્યાર થી તમારા માટે લાગણી છે મારા દિલ માં.તમે હા કહો તો આપડે આ સંબંધ આગળ વધારીએ.

ઊંડો શ્વાસ લે છે અને કહે છે રાહુલ ભલે શરાબ પિય ને આવ્યા પણ મારા માટે એ મારું બધુજ છે હું એમનો વિશ્વાસ ક્યારેય નહિ તોડું અને અહીંયા હું તમને માત્ર ચેતવણી આપવા આવી હતી કે હવે આવું કર્યું તો યોગ્ય નહિ થાય.એટલા માં દરવાજો ખોલી રાહુલ આવે છે.અને સૃષ્ટિ સામે હસીને જુવે છે અને સૃષ્ટિ ને ગળે લગાડી ક લે છે.અને સત્ય કહે છે કે આજે જય સાથે મે શરત લગાવી હતી કે મારી પત્ની હું કઈ પણ ખરાબ વર્તન કરી લાવ પણ મારો વિશ્વાસ ક્યારેય નહિ તોડે અને જ્યારે જ્યારે તમે બંને રસોડા અને અહીંયા મળ્યા ત્યારે મારો ફોન જય સાથે શરૂ હતો તમે બંને જે વાત કરી મે સાંભળી.અને મને ગર્વ છે તારા પર કે મે તને પ્રેમ કર્યો !


દુનિયા માં બધા લોકો સરખા નથી હોતા અને દરેક લખાણ ખરાબ નથી હોતું . કોઈ વ્યક્તિ કે લખાણ ને તેમના ચહેરા કે ટાઇટલ પર થી જજ ના કરવું જોઈએ.જો આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

જૉ તમને પણ આ આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરજો.


શેર કરો

One Reply to “પતિએ પત્નીની વફાદારીની પરિક્ષા લેવામાં લીધી મિત્રની મદદ અને પછી પત્ની અને મિત્ર વચે જે થયું તે જુવો અહી :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *