ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

વધુ પડતો મોબાઈલ વાપરનારા ની હાલત જુવો

શેર કરો

તમે ક્યારેય વિચાર્યું હશે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના કારણે ક્યારેય હાથ કાપવાનો વારો આવ્યો હોય? નહીં વિચાર્યું હોયને? પરંતુ આવું જ એક મહિલા સાથે બન્યું છે.

આ ઘટના આયરલેન્ડની રહેવાસી એક 35 વર્ષની મહિલા સાથે બની છે. એમી લોરી નામને 2018માં જ્યારે હાથમાં સોજો આવ્યો તો તેણે તે નજર અંદાજ કર્યું.

ત્યાર બાદ તેના હાથમાં ફોડકીઓ થવા લાગી અને દુઃખ ખુબ વધી ગયું. ત્યાર બાદ એમીએ ડોક્ટરને બતાવ્યું જ્યારે મેડિકલ આવ્યો તો લોરીના હોશ ઉડી ગયા. એમીને હદથી વધુ મોબાઈલ ઉપયોગના કારણે કેન્સર થઈ ગયું હતું.

ડોક્ટરે લોરીને કહ્યું કે કેન્સર હાથ દ્વારા આખા શરીરમાં ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે હાથ કાપવા સિવાય કોઈ ઉપાય ન હતો. લોરીના જણાવ્યા અનુસાર પતિ શરૂઆતમાં ખુબ મજાક ઉડાવતા હતા કે મોબાઈલના ઉપયોગના કારણે હાથમાં ફોડકીઓ પડી ગઈ પરંતુ તેમને ક્યાં ખબર હતી કે લોરીને કેન્સર થઈ ગયું હતું.

આ ઘટનામાં લોરીના પતિએ તેમનો ખુબ સાથ આપ્યો. એમીએ લોકોને સલાહ આપતા કહ્યું કે જો તમારા શરીરમાં કોઈ બદલાવ થઈ રહ્યો છે તો તેને નજરઅંદાજ ન કરો કારણ કે નજરઅંદાજ કરવાના કારણે જ એમીએ પોતાનો હાથ ગુમાવવાનો વારો આવ્યો છે.

વધુ પડતો મોબાઈલ વાપરનારા ને શેર કરો


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *