ગુજરાત દેશ અને દુનિયા

આજ ના દિવસે થયો હતો ઉરી નો આતંકવાદી હુમલો તમામ વિર જવાનો ના આત્મા ને શાંતિ મળે

શેર કરો

આજ થી એક વર્ષ પહેલા આપણા દેશ પર એવો હુમલો થયો હતો જેને આપણો દેશ ક્યારેય નહી ભુલી શકે ઊરી સેકટર પર વહેલી સવારે કરેલા હુમલા મા ભારત દેશ ના 19 જવાન શહીદ થયા હતા.આતંકીઓએ 3 મિનિટમાં 17 હેન્ડ ગ્રેનેડ ફેંકયા હતા. તે પછી, આતંકવાદીઓ સાથે સેનાની એન્કાઉન્ટર 6 કલાક સુધી ચાલ્યું અને ચારેય આતંકવાદી ને મોત ઘાટ ઉતાર્યા હતા.


દસ દિવસ મા ઉરીનો સર્જિકલ સ્ટ્રાઈક કરી ને લીધો બદલો.
ઉરી હુમલાના માત્ર 10 દિવસ બાદ ભારતે પાક ને પાઠ ભણાવવાની યોજના બનાવી અને 150 કમાન્ડોની મદદથી સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરી.

આ પહેલીવાર હતું જ્યારે સેનાએ આતંકવાદીઓ સામે દુશ્મનની સીમામાં પ્રવેશ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

સંપૂર્ણ આયોજન સાથે, ભારતીય સેનાના જવાનોએ 28-29 સપ્ટેમ્બરની મધ્યરાત્રિમાં પીઓકે ખાતેની સરહદની અંદર 3 કિમીની અંદર પ્રવેશ કર્યો અને આતંકવાદીઓનો અડ્ડો ખાતમો કર્યો હતો.


શેર કરો