ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

આપણા દેશમા ૧૦ માંથી ૭ સ્ત્રીઓ પોતાના પતિ સાથે કરે છે વિશ્વાસઘાત? જાણો તેનું અત્યંત રસપ્રદ કારણ

શેર કરો

મિત્રો , હાલ દિવસે-દિવસે જમાનો આધુનિક બનતો જાય છે. હાલ આપણા દેશ માં ટેકનોલોજી નો એ સ્તર સુધી વિકાસ થઈ ગયો છે કે જે વસ્તુ ભૂતકાળ માં શકય ના હતી તે હાલ ના જમાના માં શકય છે. પહેલા ના સમય માં બે વ્યક્તિઓ ને એકબીજા સાથે વાત કરવી હોય તો તેના માટે પત્ર વ્યવહાર નો ઉપયોગ થતો. પરંતુ , જયાર થી માર્કેટ માં સ્માર્ટફોન સસ્તા ભાવે પ્રાપ્ત થવા માંડયા ત્યાર થી આ સંપૂર્ણ માળખા માં જ પરિવર્તન થઈ ગયું છે.

હાલ આ સ્માર્ટફોન્સ મા વિવિધ પ્લેટફોર્મ દ્વારા એવી બધી એપ્લિકેશન્સ બહાર પાડવા માં આવી છે કે જેની મદદ થી તમે સરળતા થી અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો. પરંતુ , આ સુવિધાઓ ના જેટલા લાભો છે તેટલા જ ગેરલાભો પણ છે. કેવી રીતે ? ચાલો જાણીએ. હાલ એકસ્ટ્રા મેરીટલ ડેટીંગ એપ ગ્લીડેન દ્વારા થોડા સમય પૂર્વે એક સર્વે કરવામાં આવ્યું હતુ. આ સર્વે મુજબ આપણાં દેશ માં ૧૦ માંથી ૭ સ્ત્રીઓ તેના પતિ સાથે વિશ્વાસઘાત કરે છે.

જેનુ કારણ એવું છે કે, તે ઘર ના કોઈ કાર્ય મા ભાગ નથી લેતા તથા અમુક સ્ત્રીઓ તો એ કારણોસર વિશ્વાસઘાત કરે છે કારણ કે , તેમનુ વૈવાહિક જીવન બોરીંગ બની ગયું હોય છે. આ ગ્લીડન નામની ડેટીંગ એપ નો હાલ ૫ લાખ થી પણ વધુ ભારતીયો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા ‘સ્ત્રીઓ વ્યભિચાર શા માટે કરે છે ?’ આ શીર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ સર્વે મા આ વાત બહાર આવી કે બેંગ્લોર , કોલકાતા તથા મુંબઈ જેવા શહેરો મા વસતી વધુ પડતી સ્ત્રીઓ પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કરતી હોય છે. આ ગ્લીડન એપ્લિકેશન ના માર્કેટીંગ તજજ્ઞ એવું જણાવે છે કે, આ સર્વે માં ૧૦ માંથી ૪ સ્ત્રીઓ નું એવું માનવું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેમનો અને તેમના જીવનસાથી નો સંબંધ અત્યંત ગાઢ બન્યો છે.

આ ગ્લીડેન એપ્લિકેશન ના ૫ લાખ ભારતીય યુઝર્સ માંથી ૨૦ ટકા પુરૂષો અને ૧૩ ટકા સ્ત્રીઓ એ આ વાત સ્વીકારી છે કે તે પોતાના લાઇફ પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.ગ્લીડન એપ્લિકેશન ને ૨૦૦૯ મા ફ્રાન્સ માં લોન્ચ કરવામાં આવી હતી. ભારત માં તેનું આગમન ૨૦૧૭ ના વર્ષ માં થયું અને હાલ ફકત બે જ વર્ષ માં આ એપ્લિકેશન ના ૩૦% જેટલા યુઝર્સ ભારતીયો છે. આ યુઝર્સ માં મુખ્યત્વે ૩૪ વર્ષ થી લઈને ૪૯ વર્ષ સુધી ની પરિણીત સ્ત્રીઓ પણ છે.

આ ગ્લીડેન એપ્લિકેશન નો ઉપયોગ કરતી ૭૭% ભારતીય સ્ત્રીઓ આ વાત ને માને છે કે તેમના પતિ સાથે વિશ્વાસઘાત કરવાનુ ફકત એક જ કારણ હતું કે તેમનું લગ્નજીવન સાવ બોરીંગ બની ગયુ હતુ. આથી જયારે તેમણે લગ્ન ની બહાર એક સાથી ની શોધ કરી ત્યારબાદ તેમના જીવન માં પુન: ઉત્સાહ ની અનુભૂતિ થઈ. આ ઉપરાંત આ સર્વે માં એ પણ જાણવા મળ્યું કે , જે લોકો સમલૈંગિક સંબંધો ઈચ્છે છે તેમને પણ આ એપ્લિકેશન દ્વારા એક યોગ્ય સાથી મળી જાય છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *