દેશ અને દુનિયા રમત ગમત વાયરલ વિડીયો

સોનુ સુદ ની દરિયાદીલી ગરીબ વિધવા મહીલા ને ઘર બનાવી આપ્યુ અને મહીલા એ ઘર ને નામ આપ્યુ ….

સોનુ સુદ ની દરીયેદીલી ને કોણ નથી જાણતું લોક ડાઉન મા હજારો મજૂરો ને પોતાના ઘરે પહોંચાડી ને સાબિત કરી દીધુ કે તે વિલન નથી દેશ નો સાચો હીરો છે. સોનુએ વિધવા મહિલાની મદદ કરી હવે સોનુ સૂદે વિધવા મહિલાની મદદ કરી છે. વરસાદને કારણે વિધવા મહિલાનું મકાન ધરાશાયી થયું હતું. સોશ્યલ મીડિયા પર વાયરલ […]