ગુજરાત દેશ અને દુનિયા

હરિયાણાથી ઘઉંની બોરીની આડમાં રાજ્યમાં લવાયેલી વિદેશી દારૂની પર્દાફાશ

હાલ રાજ્યમાં દારૂ હેરાફેરી નો વેપલો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે નારોલ અસલાલી હાઇવે પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. નારોલ- અસલાલી હાઇવે પર થી રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ઘઉંની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને પીસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસને આ ઘટનામાં વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૬૦ (૨૩૦ પેટી) કિ.રૂ.૧૧,૦૪,૪૦૦, ઘઉની બોરી નંગ-૪૮૦, […]