ગુજરાત

જાણો વહાલી દીકરી યોજના વિશે મળશે આટલી રકમ

A અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા: 1- દીકરી નું જન્મનું પ્રમાણપત્ર માતા-પિતાના આધારકાર્ડ2- માતાના જન્મનું પ્રમાણપત્ર3-માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર(મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)4-કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોનું જન્મ ના દાખલા5-સંતતિ નિયમનના પ્રમાણપત્રસંતાન હોયત્યારેનિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ. B લાભાર્થી  ની પાત્રતા : તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મ થયેલદિકરી ને આ […]