ગુજરાત દેશ અને દુનિયા

તમારી પાસે કામ લઈને કોઈ વિદ્યાર્થી આવે તો તેને ક્યારેય ના પાડીને નિરાશ ન કરતા..! શું ખબર આવનારા સમયમાં એ કદાચ આપણો સાહેબ બનીને પણ આવે.

તમારી પાસે કામ લઈને કોઈ વિદ્યાર્થી આવે તો તેને ક્યારેય ના પાડીને નિરાશ ન કરતા..! શું ખબર આવનારા સમયમાં એ કદાચ આપણો સાહેબ બનીને પણ આવે. હા, આવું બન્યું છે. 2007ની સાલમાં પંકજને ધોરણ-12 પાસ કર્યા પછી BCBનું પ્રમાણપત્ર કઢાવવાનું હતું. તેના માટે ગ્રામ સેવક, તલાટી અને SDM સહિતના અનેક લોકો પાસે સહી કરાવવા માટે […]