ગુજરાત દેશ અને દુનિયા રમત ગમત

સચિન પોતાની જૂની ગાડી ને યાદ કરી ભાવુક થયો, કહ્યું – ” આ ગાડી મને પાછી આપો “

ભારતનો દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પાસે બીએમડબલ્યુ, ફેરારી, નિસાન જીટીઆર જેવી વિશ્વની શ્રેષ્ઠ કામ છે. કામ પ્રત્યેનો તેમનો પ્રેમ દુનિયાથી છુપાયો નથી, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે તે એક ક્રિકેટર બન્યા બાદ તેણે પોતાના પૈસાથી ખરીદી પોતાની પહેલી કારને હજુ પણ ભૂલી શક્યો નથી. અને આ કારને લઈ તે ખુબ જ ભાવુક […]