ગુજરાત દેશ અને દુનિયા

શુ તમે ચેક થી પૈસા ની લેવડ લેવડ કરો છો તો જાણી લો RBI નો આ નવો નિયમ…

ભારત ની સર્વોચ્ચ બેન્ક RBI એ હાઈ  વેલ્યુ  ના ચેકના લેવડ લેવડ ના નિયમો  મા ફેરફાર કર્યા  છે ચૂકવણી  સામે ગ્રાહકો  સાથે થતી ધોકાઘડી  અને અને સુરક્ષા  ધ્યાન  મા રાખી RBI એ નિયમો  મા ફેરફાર કર્યા  છે. પોઝિટીવ  પે સિસ્ટમ હેઠળ લાભાર્થી ને ચેક સોંપતા પહેલા ખાતાધારકો  દ્વારા જાહેર કરવામા આવેલી ચેક ની માહીતી જેમકે […]