ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ભાવનગર ના મહારાજ એ દિલ્હી અને ભારત ને આપી હતી આ અમૂલ્ય ભેટ :

આજે નેશનલ સ્પોર્ટ ડે છે અને આજના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ દિલ્લી ને આ અનમોલ ભેટ આપી હતી. આજે આપણા દેશ મા રમત ગમત ના ચાહકો ઘણા વધી રહ્યા છે ભારત દેશ અનેક રમતો ક્રીકેટ, હોકી , કબડ્ડી વગેરે અનેક રમતો મા સિધ્ધી ઓ હાંસલ કરી રહ્યુ છે. આપણા દેશ ની રાષ્ટ્રીય રમત હોકી છે […]