દેશ અને દુનિયા

ભારતના રહસ્યમય સ્થળો : પક્ષીઓની આત્મહત્યા આસામમાં અને ઊડતો પત્થર મહારાષ્ટ્રમાં

પક્ષીઓની આત્મહત્યા આસામમાં પ્રાચીન જટિંગા શહેર આસામના બોરિયલ પર્વતોમાં સ્થિત છે. દરેક ચોમાસાની આવતાની સાથે આ શહેરમાં એકદમ અસામાન્ય દૃશ્ય જોવા મળે છે. સેંકડો સ્થળાંતરીત પક્ષીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ વિશેષ અંધારી રાતમાં ઇમારતો તરફ ઉડે છે અને તેમની સાથે ટકરાયને મૃત્યુ પામે છે, આ રહસ્ય હજી ઉકેલું નથી. ઊડતો પત્થર મહારાષ્ટ્રમાં હઝરત કમર અલી દરવેશ પૂણે […]