ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ઓનલાઈન શિક્ષણ બન્યો ઝગડાનું કારણ

બાળક ના ઓનલાઈન શિક્ષણ ને લઈને થયો પતિ પત્ની વચે ઝગડો : કોરોના વાયરસના કહેર વચ્ચે બંધ શાળા બાળકનું ભવિષ્ય બંધ કરી દે તે માટે સરકારે ઓનલાઈન અભ્યાસ વચ્ચેનો રસ્તો ખોલ્યો છે. આ ઓનલાઇન અભ્યાસ કોઈને સંસાર નો માળો વિખી નાખશે તેવું કોઈ કલ્પનામાં પણ ન વિચારી શકે. જોકે, ઓનલાઇન અભ્યાસ કારણે એક દીકરાએ તેની […]