ગુજરાત દેશ અને દુનિયા

બ્રિટન માં ભારત ના મહાપુરુષ ના ચશ્મા ની હરાજી માં ચશ્મા ની કિંમત ૨.૨૫ કરોડ ઉપજી :

મહાપુરુષો ની વસ્તુઓ ની હરાજી માં કરોડો રૂપિયા ની આવક થતી હોય છે અને આજે તમને વાત કરવાના છીએ એવાજ એક મહાપુરુષ જેને લોકો મહાત્મા ના નામ થી પણ ઓળખે છે.આજે આપડે વાત કરવાના છીએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની.મહાત્મા ગાંધી ના ગોલ્ડ પ્લેટેડ ચશ્મા ની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આ હરાજી બ્રિટન માં […]