ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

નિષ્કલંક મહાદેવ નો ઈતિહાસ જયા પાંડવો ને મહાદેવ એ લિંગ સ્વરુપ મા આપ્યા હતા દર્શન….

ભાવનગર  થી 24 કિલોમીટર  ના અંતરે આવેલું ગામ કોળિયાક અને ત્યા  દરિયા ની અંદર બે કિલોમીટર અંદર આવેલું નિષ્કલંક મહાદેવ નુ મંદીર લાખો  લોકો ની આસ્થા નુ પ્રતીક  છે.આ સ્થળ  પર સ્વયંભુ પાંચ શિવલિંગ  છે અને લોકો ત્યા  દર્શન  કરી ધન્યતા અનુભવે  છે. પ્રાચીન  લોક વાયકા મુજબ  દેવો  ના દેવ મહાદેવ  એ પાંડવો ને લિંગ  […]