દેશ અને દુનિયા

પે ટી એમ અને કેવાયસી નામે ફ્રોડ કરનારા બે શખ્સોની કરાઈ ધરપકડ

રાજ્યમાં આજકાલ ઓનલાઈન છેતરપિંડીનો કેસ વધી રહ્યા છે, ત્યારે હાલ એક આવી જ ઘટના સામે આવી છે. પેટીએમ માં કેવાયસી અપડેટ કરવાના બહાને ફોડ કરનાર ૨ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. દેશભરમાં ૨૫ લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પે ટી એમ […]