ગુજરાત ધાર્મિક ભાવનગર

બુટ ભવાની માતાજી ના ઈતિહાસ સાથે અંગ્રેજો પણ છે

બુટભવાની માતાજીના ઈતિહાસ સાથે અંગ્રેજો પણ છે: બુટભવાની હોટલ, બુટભવાની પાન હાઉસ, બુટભવાની હેરડ્રેસિંગ સલૂન. બુટભવાની પ્રોવિઝન સ્ટોર્સ, બુટભવાની એંટરપ્રાઈઝ, બુટભવાની જ્વેલર્સ આવા સંખ્ય બોર્ડ બજારમાં વાંચવા મળતા હોય છે તો રિક્ષા અને ટ્રકની પાછળ પણ બુટભવાની માતા લખેલું હોય છે. બુટભવાની માતામાં અખૂટ શ્રધ્ધા ધરાવતા લોકો પોતાનો ધંધોવ્યવસાય માતાજીના નામ સાથે કરતા હોય છે. […]