ગુજરાત દેશ અને દુનિયા

35 વખત સરકારી ભરતી ની પરીક્ષા મા થયા નાપાસ અને આખરે બન્યા Ips ( વિજય વર્ધન)

તમે ધ્યેયને હાંસલ કરવા કેટલા પ્રયત્ન કરી શકો…? કેટલી ધીરજ રાખી શકો..? શું તમે પાંત્રીસ વખત નિષ્ફળ ગયા છો..? નહિ ને…! તો આજે હું તમને પાંત્રીસ પરીક્ષાઓમાં નિષ્ફળ જનાર અને છતાં હિંમત હાર્યા વગર પ્રયત્ન કરી અંતે સફળતા મેળવીને જ ઝંપનાર એક યુવાનની વાસ્તવિક વાત કરવાનો છે.મિત્રો, સફળતા પ્રાપ્ત કર્યા પહેલા બધા અસફળ કે નિષ્ફળ […]