ગુજરાત દેશ અને દુનિયા

નાનપણમાં ભેંસો ચરાવનારી સી.વનમતી આજે છે IAS અધિકારી.

હા, કેરળના ઇરોડ જિલ્લાની વતની એવી વનમતીની આર્થિક હાલત બહુ જ ખરાબ હતી. બાળપણમાં ભણવાની સાથે સાથે તેને ઘરનું પશુપાલનનું કામ પણ કરવું પડતું. ભેંસો ચરાવવા જવું, ભેંસના છાણ-વાસીંદા કરવા કે તેને ચારો નાખવો વગેરે કામ તો જાણે કે તેનો નિત્યક્રમ બની ગયો હતો. છતાં આ કામ કરતા કરતા પણ તે ભણી. ભણવામાં તે ખૂબ […]