ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

જાણો કેવી રીતે બન્યો સામાન્ય રીક્ષા વાળા નો દીકરો IAS

તારી હિંમત કેવી રીતે થઈ અમારા છોકરાઓ સાથે રમવાની…?તને ખબર નથી કે તું શું છો અને ક્યાંથી આવે છે..??ભણી-ગણીને તું શું કરવાનો હતો..??? વધુનેવધુ તો પિતાને તેના કામમાં મદદ કરી થોડા પૈસા કમાઈ આપીશ, બીજું તો શું કરી શકીશ..?અંતે તો તારે પિતાની જેમ હાથરીક્ષા જ ચલાવવાની છે ને..!! આ અને આવા બીજા અનેક પ્રશ્નોના મારા […]