ગુજરાત

લગ્ન ના બીજા જ દિવસ એ પત્ની એ પોતાના પતિ અને જેઠાણી ને રંગે હાથ કઢંગી હાલત માં પકડ્યા :

થોડા સમય પહેલાં જ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન માં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણીતા એ તેના પતિ , જેઠાણી અને સાસુ – સસરા સામે નોંધાવી છે ફરિયાદ .ફરિયાદ કરતા પત્ની એ જણાવ્યું હતું કે પોતાનું નામ કૃતિકા (નામ બદલાવેલ છે) છે. કૃતિકા પોતે અમદાવાદ ની રહેવાસી છે અને જાન્યુઆરી ૨૦૨૦ […]