ગુજરાત

“અમૃતમ મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના : ગરીબ કુટુંબ માટે સ્વાસ્થય સંબંધિત યોજના

આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી સલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તા યુક્ત સારવાર તદ્દન મફતમાં મેળવી શકે છે.  લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગ ની બીપીએલ યાદી માં સમાવેશ જરૂરી છે  રૂપિયા 4 લાખ કે તેથી […]