દેશ અને દુનિયા મનોરંજન રમત ગમત

ક્રિકેટર ફટકારી સિક્સ કે ગ્રાઉન્ડની બહાર પાર્ક કરેલી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો :

આ ક્રિકેટર એ તોડ્યો હતો પોતાની મન પસંદ કાર નો કાચ : આપણે ક્રિકેટ રમતી વખતે અનેક વખત લોકોના ઘરની બારીઓના કાચ તોડવા હશે, અને તે બાદ ગલી ક્રિકેટ બંધ કરીને ભાગ્યા પણ હતા. તેવામાં ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટમાં જો ક્રિકેટર સિક્સ ફટકારી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો હોય તેવો કિસ્સો હજુ સુધી તમે […]