ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

કોરોના મહામારીમાં આ ગામમાં નથી એક પણ કોરોનાનો કેસ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના વાયરસનો કેર દિવસેને-દિવસે યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ તેની ચરમસીમા પર પહોંચ્યો છે. ત્યારે રાજકોટ શહેરની સીમાડે જ એક એવું ગામ આવ્યું છે કે જ્યાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી જે પાછળનું કારણ છે ચુસ્ત લોકડાઉન. કણકોટ ગામના સરપંચે જણાવ્યું હતું કે, અમારા […]

ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

બદલાતી મૌસમમાં સામાન્ય શરદી ખાંસીથી પણ લાગે છે ડર? સામાન્ય શરદી ખાંસીનો ઘરેલુ ઈલાજ જાણો :

શું તમે કોરોનાની મહામારીમાં ચેપ લાગવાના ભયથી સામાન્ય શરદી ખાંસીમાં પણ ડોક્ટર પાસે જવામાં ડરો છો? સામાન્ય શરદી ખાંસી નો ઘરે રહીને પણ તમે ઈલાજ કરી શકો છો ! અડધી ચમચી મધમાં એક ચપટી એલચી અને થોડા ટીપાં લીંબુનો રસ ઉમેરીને તમે ચાસણી બનાવી શકો છો. દિવસમાં બે વાર તેને પીવો. તમે ખાંસી અને શરદીથી […]