ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

આઝાદી પછી નો સમય ઘણો ખાસ હતો વાંચો એક ખુબ સરસ પ્રસંગ..

1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે….આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ […]

ભાવનગર

એક બાજુ છે સિમેન્ટ નું શહેર એક બાજુ છે હરિયાળું જંગલ : આવું છે મારું ભાવનગર

હાલ માં જ ભાવનગર ની ડ્રોન દ્વારા ૩૬૦ ડિગ્રી એંગલ એ તસ્વીર લેવામાં આવી હતી.આ તસ્વીર માં જોતાં એવું દૃશ્યમાન થાય છે કે જાણે એક બાજુ સિમેન્ટ નું જંગલ વસ્યું હોય અને બીજી બાજુ આંખોને ઠંડક આપતી લીલોતરી.આ તસ્વીર માં એક બાજુ ભાવનગર શહેર અને એક બાજુ વિક્ટોરિયા પાર્ક નું જંગલ દૃશ્યમાન થાય રહ્યું છે. […]

ગુજરાત ભાવનગર

ભાવનગર : અહીં એક જમાનામાં ક્રોકરી અને સિરામિક ઉધ્યોગ પણ હતો

1946નું વર્ષ. ભાવનગર પાસેના શિહોર ગામમાં ધ ખોડિયાર પોટરી વર્કસ નામનું ક્રોકરી એટલે કે કાચના કપરકાબી, પ્લેટ અને વાસણો અને સિરામિક એટલે કે વૉશબેઝીન, કોમોડ વગેરે ટોઈલેટ વપરાશી આઈટમો બનાવતું કારખાનું પરશુરામ બળવંતરાય ગણપૂલે નામના અગાઈથી જ ખ્યાતિ પામેલ ઉધ્યોગ સાહસિકે શરૂ કર્યું. શિહોરની આસપાસના ગ્રામ્ય પ્રદેશોમાં ક્રોકરી અને સિરામિક માટેની ચિનાઈ માટી ઉપલબ્ધ હતી […]