ગુજરાત

ઘોર કળયુગ! ભાભીના પ્રેમમાં ભાઈએ કરી ભાઈની હત્યા.૩૮ દિવસે મળ્યું કંકાલ!

૩૮ દિવસે મળ્યું કંકાલ! ભરૂચના સન તલાવડી વિસ્તારમાં રહેતા શખ્સની આણંદ ખાતે રહેતા તેના પિતરાઇ ભાઇની પત્ની સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. ભાભી ને મેળવવા માટે પિતરાઈ ભાઈ ની નવી બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. તેણે પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી લાશને દાટી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. […]