દેશ અને દુનિયા રમત ગમત વાયરલ વિડીયો

સોનુ સુદ ની દરિયાદીલી ગરીબ વિધવા મહીલા ને ઘર બનાવી આપ્યુ અને મહીલા એ ઘર ને નામ આપ્યુ ….

શેર કરો

સોનુ સુદ ની દરીયેદીલી ને કોણ નથી જાણતું લોક ડાઉન મા હજારો મજૂરો ને પોતાના ઘરે પહોંચાડી ને સાબિત કરી દીધુ કે તે વિલન નથી દેશ નો સાચો હીરો છે.

સોનુએ વિધવા મહિલાની મદદ કરી

હવે સોનુ સૂદે વિધવા મહિલાની મદદ કરી છે. વરસાદને કારણે વિધવા મહિલાનું મકાન ધરાશાયી થયું હતું. સોશ્યલ મીડિયા પર વાયરલ ફોટો જોઇને સમજી શકાયું છે કે મહિલાના વરસાદને કારણે બધું છીનવાઈ ગયું હતુ. હવે તે ઘરનું નામ સોનુ નિવાસ રાખવામાં આવ્યું છે. એક યુઝરે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો દ્વારા બતાવ્યું છે કે કેવી રીતે સોનુએ મહિલાને મદદ કરી છે. ફોટો શેર કરતી વખતે લખ્યું છે- મારી પાસે મારી લાગણી વર્ણવવા માટે કોઈ શબ્દ નથી મેં ભગવાનને જોયા નથી. પરંતુ તમે ભગવાનના સંદેશવાહક તરીકે તેના જીવનમાં આવ્યા.

https://twitter.com/SonalSi65378817/status/1296685116631089153?s=19


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *