ગુજરાત ભાવનગર વાયરલ વિડીયો

જોવો ભાવનગર મા થયેલી વિજળી નો વિડીઓ

શેર કરો

ભાવનગર મા ગત તારીખ 23 ના રાત્રી દસ વાગ્યા પછી એકદમ થી વાતાવરણ પલટાયું હતુ અને પવન અને વિજળી ના કડાકા ભડાકા સાથે ભાવનગર શહેર સહીત ભાવનગર ના અનેક ગામડાંઓ મા સારો એવો વરસાદ વરસ્યો હતો.

વાતાવરણ એક દમ તોફાની હતુ અને વિજળી ઓ સતત ચાલુ હતી.ભાવનગર ના કોઈ Instagram યુઝર્સ એ આ વિજળી નો વિડીઓ કેમેરા મા કેદ કર્યો હતો અને સોસીયલ મીડીઆ પર લોકો આ વિડીઓ ને શેર કરી રહ્યા છે.આ વિડીઓ મા વિજળી સતત 3-4 સેકન્ડ સુધી ચાલુ રહે તે કેમેરા મા કેદ થયુ છે આપ ને અહી જણાવી દઈયે કે આવનારા ચાર દીવસ મા વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે.


શેર કરો