દેશ અને દુનિયા મનોરંજન

પ્રેમ હોય તો આવો આ આબેહુબ બનાવડાવ્યુ પત્ની નુ સ્ટેચ્યુ

શેર કરો

પ્રેમ  નુ જુનુંન  કાઈક  અલગ જ હોય છે શાહજહાં  એ પ્રેમ  મા મુમતાઝ  માટે તાજમહેલ બનાવ્યો  હતો. સાચા પ્રેમ  ની આ જ તાકાત છે આવી  જ એક સાચા પ્રેમ  ની વાત કર્ણાટક  મા સામે આવી છે.

તે કર્ણાટકના કોપપાલમાં રહેતા એક ઉદ્યોગપતિ શ્રીનિવાસ ગુપ્તા છે પરંતુ તેની સાથે બેઠેલી મહિલા સજીવ નથી.  આ તેની પત્નીનું પુતળું છે.  શ્રીનિવાસની પત્નીનું મૃત્યુ  (2017) માં કાર અકસ્માતમાં થયું હતું.  આ વર્ષે, નવા મકાનમાં પ્રવેશતા પહેલા શ્રીનિવાસે વિદાય લેવાયેલી પત્નીનો સિલિકોન પુતળા બનાવ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો.  બેંગ્લોરના આ કલાકારે એવું પુતળું રચ્યું કે કોઈ તેમને પુતળા નહીં કહે. આ પૂતળું કલાકારી  નો પણ અદ્ભુત નમુનો છે. અને આ પૂતળું  બનાવવા મા એક વર્ષ  નો સમય લાગ્યો.

ભારત એક પ્રેમાળ દેશ છે.  આ ભાવનાત્મકતા જ આપણને વિશ્વના અન્ય લોકોથી અલગ કરે છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *