ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

આ આર.પી.એફ જવાને જે કર્યું તેનો વિડિયો જોઇને તમારી છાતી ગર્વથી ફૂલી જશે

શેર કરો

આપણા યોદ્ધા એ કર્યું જે કોઈના વિચારી શકે, ચલતી ટ્રેન માં નાની બાળકીને દૂધ પહોચાડવા માટે 200 મીટર સુધી દોડ્યો અને દૂધ પહોંચાડી દીધું.

કહેવાય છે કે સેવા ક્યારેય બેકાર નથી નથી. આ વાત ભોપાલના આરપીએફ જવાન ઇન્દર યાદવ એ સાબિત કરી છે. તેમણે એક બાળકીને પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાલતી ટ્રેનમાં બાળકીને દૂધ આપ્યું તો બાળકીની માતા તેને અસલી હીરો કહ્યો.

રેલ મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વિટર અને ફેસબુક ઉપર આ જવાનની કર્તવ્ય પરાયણતા અને સેવા અને બિરદાવ્યા છે. રેલ મંત્રીએ જવાનો વીડિયો પણ અપલોડ કર્યો છે. જવાન આરપીએફ ભોપાલમાં રક્ષક છે. તેમણે બાળકીને દૂધ પ્રાપ્ત થાય તે માટે ફક્ત દસ મિનિટ તેની માતાની વાત પણ સાંભળી 200 મીટરની દોડ લગાવી અને સ્ટેશન પરિસરની બહારથી અડધો લીટર દૂધ ખરીદ્યું અને બાળકીને આપ્યું.

એમાં 31 મે શ્રમિકો ની સ્પેશિયલ ટ્રેન કર્ણાટક થી ગોરખપુર જઈ રહી હતી. તેમાં કોચ 57 મો સાથીયા હાસમી નામની એક મહિલા વ્યક્તિ બેઠા હતા. તેની સાથે તેની બાળકી પણ હતી. બાળકી દૂધ ન મળવાને કારણે રડી રહી હતી. ટ્રેન રાત્રે 8:43 ભોપાલ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર પહોંચી હતી. આ મહિલા પાસે ઉભેલા જવાન ઇન્દ્ર પાદવ પાસે મદદ માંગી. કહેવા લાગી કે ભોજન તો મળી રહે છે એટલે મારું પેટ ખાલી નથી. પરંતુ મારી બાળકી રહીં છે.

પાછલા સ્ટેશનથી વારંવાર દૂધ માગી રહી છું પણ મળતું નથી. આ વાત સાંભળીને જવાને મહિલા દિલાસો આપ્યો અને દોડતો રેલવે સ્ટેશન બહાર પહોંચ્યો. દુકાનો પહોંચ્યો અને પોતાના ખિસ્સામાંથી 27 રૂપિયા કાઢીને અડધો લીટર દૂધ લીધું અને જેઓ પ્લેટફોર્મ પર પગ મૂક્યો કે ટ્રેન ચાલવા માંડી.

આ જોઈને જવાન ફાસ્ટ દોડવા માંડ્યો અને છેલ્લે મહિલા હાથમાં તેણે દૂધનું પેકેટ આપ્યુ.

આ મહિલા સવારે ગોરખપુર પહોંચી તો તેણે એક વિડીયો સંદેશ મોકલ્યો, જેમાં તેણે જવાનને અસલી હીરો કહ્યો છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *