ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

પેટની ચરબી ઓછી કરવા માગો છો?તો અપનાવો આ ઉપાય

શેર કરો

તમારી પેટની ચરબી ને છુપાવવા માટે તમે શું નથી કરતા. ઢીલા ઢીલા કપડા પહેરો છો, હંમેશા ચિંતામાં રહે છે. પરંતુ તમે ક્યાં ક્યાં ઉપાયથી તમારી પેટની ચરબીને છુપવતા ફરશો. હવે સમય આવી ગયો છે કે આ વસ્તુ થી ન બચી શકાય અને તેનો મક્કમતા પૂર્વક સામનો કરવામાં આવે.

પેટ પર જમા ચરબી ન ફક્ત આપણી સુંદરતાને બગાડે છે, પરંતુ તેનાથી તમને ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. એટલા માટે જરૂરી છે કે તેની ઉપર વહેલામાં વહેલી તકે છુટકારો મેળવીએ. જાણો તેનાથી બચવાના સરળ અને અસરકારક ઉપાય વિશે.

બે ત્રણ લીંબુના છોતરા (ઉપરની છાલ) ચપ્પા ની મદદ થી છોલી ને એક વાટકી માં લઇ લો લીંબુ આપણા શરીર નાં વિશાલા ટોક્સિન દૂર કરે છે અને લીંબુ નાં છોતરા માં પ્રેક્ટીન નામનું તત્વ હોય છે જે શરીર ની ચરબી ઓછી કરવા નું કાર્ય કરે છે. એ પછી દોઢ ગ્લાસ પાણી માં નાખો ને પછી વ્યવસ્થિત ઉકાળો એટલે લગભગ ૧ ગ્લાસ જેવું થઇ જશે પછી ગાળી ને લઇ લો આ પાણી માં પછી ૧ ચમચી આદુ નો રસ નાખો આ પેટ ની ચરબી ને ખુબ જલ્દી થી દુર કરવામાં મદદ કરે છે. નીચે વિડીયો માં પણ બતાવ્યું છે.

આ મિશ્રણની ૨ ચમચી, શરીરની ૧ cm ચરબી બાળી શકે છે :

લોકોને તંદુરસ્ત અને ફીટ રહેવા માટે ખોરાકની ખાસ ભૂમિકા હોય છે. વ્યસ્ત દિનચર્યાને કારણે લોકોને શારીરિક જાળવણી દિવસેને દિવસે ઓછી થતી જાય છે, જેના કારણે લેવામાં આવેલ કેલરી ચરબી માં ફેરવાઈ અને તમારા પેટની આજુબાજુના ભાગમાં જોવા મળે છે.

હંમેશા લોકો વજન ઓછું કરવામાં લાગેલા રહે છે. પણ સૌથી વધારે તકલીફ આવે છે, તે એ છે કે પેટની આજુબાજુની ચરબીને દૂર કરી. શું તમે જાણો છો ઘણાં લોકો જાડા નથી હોતા પણ તેના પેટ ની આજુબાજુ ઘણી ચરબી જામેલો હોય છે. પેટ ઉપર જમા ચરબી ન માત્ર તમારું આરોગ્ય બગાડે છે પણ તે તમારા લુકને પણ ખરાબ કરે છે.

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કુદરતી ઔષધિ માંથી બનેલ ઍક એવા ઘરેલું નુસખો જેનું રૉજ બે ચમચી સેવન કરવાથી પેટની ચરબી ૧ Crm સુધી ઘટી જાય છે,

આ ઘરેલું નુસખો ન માત્ર ચરબીને ઓગાળે છે પણ સાથે જ સાથે તે આરોગ્યના બીજા લાભ પણ પૂરો પાડે છે, જેવા કે યાદશક્તિ તેજ કરવાની, નબળી દૃષ્ટિ અને ઓછુ સાંભળવાની સમા

આ નુરખાને ઘરે તૈયાર કરવા માટે તમારે નીચે જણાવેલ ઔષધિઓની જરૂરિયાત રહેંશે.

સામગ્રી :

૧/૪ કપ ઠંડુ પાણી,૨cm નાદુનો ટુકડો,૨ ચમચી જ પાવડર,૩ ચમચી મધ,લીંબુ

રીત :

પહેલા લીંબુ નીચોવી લો અને બીજી વસ્તુ પણ નાખીને સારી રીતે બ્લેન્ડરથી મિક્સ કરો. સારી રીતે મિક્સ થયા પછી તમારો નુસખો તૈયાર છે. આ મિશ્રણને કાચા કે જારમાં કાઢીને ફ્રિજમાં રાખી દો.

રોજ આ મિશ્રણને દિવસમાં ૨ વખત (૧-૧ ચમચી) સેવન કરો. આ પ્રક્રિયાને ૨ અઠવાડિયા માટે સતત ચાલુ રાખો અને પછી ૨ અઠવાડિયાનો આરામ લો અને ફરી રીપીટ કરો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *