મનોરંજન

આ બધા જુના સોંગ નુ નવુ વર્ઝન થયુ છે તમને ખ્યાલ પણ નહી હોય સલમાન, શાહરુખ

શેર કરો

બોલીવુડ ની દુનિયા બોવ મોટી અનેક કલાકારો થી ભરેલી છે અને વર્ષો થી અનેક કલાકારો એ પોતાનુ નામ અને કામ કર્યુ છે. અને હવે નવી દુનિયા મા અમુક નવા નવા મ્યુઝીક ના સાધનો થી જુના સોંગ નો નવા સોંગ મા ડબ બનાવી ને મુવી મા રાખવાનો ટ્રેન્ડ ચાલ્યો છે ઘણા સૉંગ એવા છે કે તમને ખ્યાલ પણ નહી હોય કે આ સોંગ જુના વર્ઝન મા પણ બનેલુ છે આવા જુના સોંગ ને નવા રંગરુપ આપી ને હીટ કરવામા આવી રહ્યા છે.

તો નીચે નો વિડીઓ ચાલુ કરી ને જોવો કયા કયા જુના સોંગ નુ નવુ વર્ઝન થયુ છે.


શેર કરો