ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

વૃદ્ધ પુરુષ ની અનોખી પ્રેમ કથા જ્યારે આવી લોકો સામે

શેર કરો

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સિનિયર સિટિઝન પતિ નો પતિ, પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે.શહેરના આઈપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષની ઉંમરના પુરુષ અને તેમના પત્નીને ત્રણ સંતાનો છે.

ત્યાં પણ બાળકો છે.થોડા દિવસો પહેલા સુધી આ પની શાંતિથી વિતાવી રહ્યા હતા. ત્યારે એક દિવસ પત્નીના હાથમાં પોતાના જૂના પ્રેમ પત્રો આવતા જીવનમાં બધું ઉથલપાથલ થઈ ગયું. બાદ તે વૃદ્ધ મહિલાએ આપઘાતનો પણ વિચારો આવતા પરંતુ તેમણે અભયમની મદદ લઈને આખો મામલો થાળે પાળ્યો છે.મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા વૃદ્ધ મહિલા અને તિજોરીમાં સ્પડાં નીચે સાચવીને મુલું એક બંધ કવર મળ્યું હતું.તેમના કવર ખોલ્યું તો અંદરથી પતિના પ્રેમપત્રો નીકળ્યા હતા. જે બાદ વૃદ્ધાનાં હોંશ ઉડી ગયા હતા.મને કંઈ સમજાતું ન હતું કે શું થાય છે.

ત્યારબાદ તેમણે પોતે મન પર કાબૂ રાખી પતિએ સાચવી રાખેલપ્રેમપત્રો વાંચતા પતિનું ૩૦ વર્ષ જૂનું લફરું બહાર આવ્યું હું, વૃદ્ધ પોતાના મનની વાત કોઈને કહી શકે તેવી સ્થિતિમાં હતા. તેમણે આપઘાત ના વિચારો પણ આવી રહ્યા હતા. થી તેમણે અભય મને ફોન ક્રી મદદ માંગી હતી.

કાઉન્સિલર અને મહિલા પોલીસે તેમને સાંભળ્યા હતા. આ બાદ તેના પતિને સમજાવતાં દાદા આજે પણ પ્રેમ સંબંધ ચાલુ હોવાનું સ્વીકાર્યું હતું. વૃદ્ધ પુરુષે જણાવ્યું કે, મે ૩૦ વર્ષથી પ્રેમ સંબંધ રાખ્યા છે પરંતુ આજ સુધી મારી પત્ની અને બાળકોને કોઇ તકલીફ પડવા દીધી નથી. વૃદ્ધ અને વૃદ્ધાની વાત સાંભળીને અભયમ દાદાને કાયદાકીય રીતે પણ સમજાવ્યો.

બાદ વૃદ્ધ વ્યક્તિ અભયમને લેખિતમાં ખાતરી આપી કે હું આ સંબંધ નહીં રાખો અને ફૂલ પણ સ્વીકારી લીધી હતી. જોકે, અભયમને આ આખો મામલો થાળે પાડી અને જીવનની સમી સાંજે દાદા દાદી સમા કુટુંબમાં મોટી વ્યક્તિઓને છુટા પડતા રોક્યા છે અને તેમના સંતાનોને પણ આ વાતની જાણ થઇ નથી.

સૌજન્ય : ટાઈમ story


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *