ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

શાકભાજી લેવા નીકળેલ છોકરો લઈને આવી ગયો શાકભાજી વાળી સાથે લગ્ન કરીને:જોઇને પડી જશો બઠ્ઠા

શેર કરો

ગાઝિયાબાદ માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, લોકડાઉન દરમિયાન એક વ્યક્તિ શાકભાજી અને રેશન લેવા બજારમાં ગયો હતો.

પરંતુ જ્યારે તે ઘરે પરત ગયો ત્યારે લગ્ન કરી કન્યાને પોતાની સાથે લઈ આવ્યો. લગ્નનો આ વિચિત્ર કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાનો છે. આ સાંભળીને આશ્ચર્ય થાય છે.

ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદ વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન વહુ ને જોઈને તો માતાના હોશ ઉડી ગયા હતા.કિસ્સો એવો હતો કે પુત્ર તેની પ્રેમિકાને પત્ની તરીકે લાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા છોકરાની માતાએ કન્યાને તેના ઘરમાં પ્રવેશવા દેવાની ના પાડી. આ પછી આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
છોકરી અને છોકરો બંને તેની સાથે દુલ્હનના પહેરવેશમાં પોલીસ સ્ટેશન પહોંચે છે.

છોકરાની માતા પણ ત્યાં આવી હતી અને ખુલ્લેઆમ કહ્યું હતું કે લોકડાઉનનો ભંગ કરનાર પુત્રને તે ઘરે જરાય રહેવા નહીં દે.

દીકરો રેશન લેવા ગયો અને યુવતી સાથે લગ્ન કર્યાં. છોકરાની માતા સહમત ન થયા પછી પોલીસે વર અને કન્યાને અલગ ભાડાના મકાનમાં રહેવા જણાવ્યું છે.

છોકરાની માતા કહે છે કે કોઈ પુરાવા નથી કે તેણી પરિણીત છે કે નહીં. પરંતુ છોકરો કહી રહ્યો છે કે તેણે મંદિરમાં લગ્ન કર્યા.


શેર કરો

One Reply to “શાકભાજી લેવા નીકળેલ છોકરો લઈને આવી ગયો શાકભાજી વાળી સાથે લગ્ન કરીને:જોઇને પડી જશો બઠ્ઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *