મનોરંજન

તારક મહેતા કા ઊલટા ચશ્માં ના ચાહકો માટે ખરાબ સમાચાર આ કલાકાર ને કરાયા છે હોસ્પીટલ મા દાખલ

શેર કરો

તારક મહેતા કા ઊલટા ચશ્માં લગભગ દરેક લોકો ની પ્રિય સિરીયલ છે અને તેના દરેક એપિસોડ ની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય છે પરંતુ સીરીયલ ના ચાહકો માટે ખરાબ સમાચાર છે.


સિરીયલ ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક સેટ પર હાજર રહેતા નહતા કેમકે સરકારી ગાઈડલાઈન મુજબ 65 વર્ષ થી ઉપરના કલાકારો ને પરવાનગી નહતી અને પછી પરવાનગી મળી ત્યારે તેવો ની તબીયત ખરાબ હતી. ઘનશ્યામ નાયક ને ગળામાં ગાંઠ થઇ છે એટલે તેમને હોસ્પિટલ મા દાખલ કરાયા છે.અને તેમને ગળા મા ઑપરેશન પણ કરાવ્યું હતુ.
અહી તમને જણાવી દઈયે કે ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા નો કોરોના રીપોટઁ નેગેટીવ આવ્યો હતો.


શેર કરો