મનોરંજન રમત ગમત

એમ એસ ધોની એ કહ્યુ ક્રિકેટ ને અલવિદા…

શેર કરો

ભારતીય ક્રીકેટ ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની  એ નિવૃતિ  ની જાહેરાત  કરી છે ધોની એ પોતાના Instagram  અકાઉન્ટ પર વિડિયો  પોસ્ટ  કરી ને નિવૃતિ  ની જાહેરાત  કરી છે આ વિડીયો  મા પોતાના ફોટોસ  છે અને સોન્ગ  છે ” મે પલ દો પલ કા શાયર  હુ “

ધોની ની અચાનક નિવૃતી થી તેના ચાહકો ને આચકો લાગ્યો  છે અને Tweeter  પર ચાહકો પોતાનુ દુખ ઠાલવી રહ્યા  છે.

નાના એવા ગામ રાંચી મા જન્મેલા  એમ એસ ધોની એ ભારતીય ક્રીકેટ ટીમ ને અનેક ટ્રોફી  અપાવી છે જેમા એક T20 World  Cup એ પચાસ  ઓવર World  cup આ ઉપરાંત અનેક ICC ટ્રોફી અપાવવા મા એમ એસ ધોની નો મહત્વ  નો ફાળો છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *