ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

સુંદર દેખાવા મિશ્રની રાણી એક સાથે ૭૦૦ ગધેડાં બોલાવીને કરતી હતી આવી હરકત!જોઇને ચોંકી જશો

શેર કરો

મહિલાઓ સુંદર દેખાવાનું પસંદ છે અને તે તેના માટે કંઇ પણ કરવા તૈયાર છે. આ માટે મિશ્ર ની રાણી કંઈક આવું કરતી.પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસની સૌથી સુંદર મહિલાઓમાંની એક, રાણી હીરોપત્રા સુંદરતા માટે શું કરતી હતી? જો તમને આજ સુધી ખબર નથી, તો અમે તમને જણાવીશું કે મિશ્ર ની આ સુંદર રાણી ગધેડાના દૂધમાં નહાતી હતી.

વધુ વાંચો

સ્ત્રીના આ અંગો ખોલી નાખી છે સ્ત્રીના તમામ રહસ્યો!

IAS ના ઇન્ટરવ્યુમાં પુછાતા સવાલો જવાબ સાથે! વાંચો અહી.

પરંપરા એવી કે સાસુ સાથે આ કામ કરતા જમાઈ ઇનકાર પણ કરી શકતો નથી!જાણો પરંપરા:

બટેટા ખાવાવાળા વહેલીતકે થઈ જાવ સાવધાન!

ઇતિહાસમાં, કિલીઓપત્રનો ઉલ્લેખ ખૂબ જ સુંદર યુવતી તરીકે કરવામાં આવે છે અને આ માટે તે ગધેડાના દૂધનો ઉપયોગ કરતી હતી. તે નહાવા માટે દરરોજ 700 જેટલા ગધેડા ના દૂધ મંગાવતી હતી. જેના કારણે તેની ત્વચા સુંદર રહે તમે આ સાંભળી ને હસી શકો છો, પરંતુ તાજેતરના સૂત્રોમાં પણ તે સાબિત થયું છે.

તુર્કીમાં કરાયેલા એક અભ્યાસ મુજબ એક સંશોધન દરમિયાન જ્યારે ઉંદરોને ગાય અને ગધેડાનું દૂધ પીવડાવવામાં આવતું હતું, ત્યારે ગાયનું દૂધ પીતા ઉંદરો વધુ ચરબીવાળા દેખાતા હતા. આ સ્પષ્ટ કરે છે કે ગધેડાના દૂધમાં ગાયના દૂધ કરતાં ઓછી ચરબી હોય છે, તેથી તે દરેક બાબતમાં વધુ સારું છે. જેથી મહારાણી તેનો ઉપયોગ કરતી હતી.

જો તમને આ સાંભળીને આશ્ચર્ય થાય છે, તો પછી તમને જણાવી દઈએ કે સુંદર દેખાવા માટે આવી વિચિત્ર ક્રિયા કરવા માટે તે એકમાત્ર મહારાણી નહોતી. આ સિવાય બી જી ઘણી રાણી હતી કે જેઓ દારૂ થી નહાતા હતા, પરંતુ ઇજિપ્તની રાણી, ગધેડાના દ્દુધ નો ઉપયોગ કરતી હતી


શેર કરો

3 Replies to “સુંદર દેખાવા મિશ્રની રાણી એક સાથે ૭૦૦ ગધેડાં બોલાવીને કરતી હતી આવી હરકત!જોઇને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *