ગુજરાત મનોરંજન રમત ગમત

આ મહાન ખેલાડી ના શુઝ 4.60 કરોડ રૂપિયા મા વેચાયા

શેર કરો

બાસ્કેટ બોલ ના મહાન ખેલાડી માઈકલ જોર્ડન ના પહેરેલા શુઝ 6 લાખ 15 હજાર ડોલર એટલે કે 4 કરોડ 60 લાખ રુપિયા મા વેચાયા છે આ શુઝ માઈકલ જોર્ડને 1985 મા એક મેચ મા પહેર્યા  હતા આ મેચ ઈટલી  મા રમાઈ હતી અને આ મેચ મા જોર્ડને બોલ ને એવી રીતે પટકયો હતો કે બેકબોડ  નો કાચ ટુટી ગયો હતો જોર્ડને  આ મેચ મા 13.5 ની સાઈઝ ના શુઝ પહેર્યા  હતા
અને 30 પોઈન્ટ  કર્યા  હતા.

આ શુઝ લાલ અને કાળા રંગ ના છે અને આ શુઝ ની માલીકી તેના ટીમ શિકાગો ની છે આ શુઝ  નુ ઓક્શન  કરતા ધાર્યા  કરતા ઓછી કીંમત મળી તેવુ તેમનુ માનવુ છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *