દેશ અને દુનિયા વાયરલ વિડીયો

મહિલાના પેટમાંથી ડોક્ટરે કાઢ્યો ૪ ફૂટનો જીવતો સાપ : વિડિયો જોઇને ચોંકી જશો તમે પણ.

શેર કરો

અવાર નવાર કોઈ સગા સંબંધી , અડોસ પડોસ માં કોઈ બાળક ના સિક્કા, રબર, જેવી નાની નાની વસ્તુઓ ગળી જવાના કિસ્સા આપડે જોતાં હોઈએ છીએ.પણ કિસ્સો કૈંક અલગ હતો.આ કિસ્સો છે એક મહિલાનો જેના પેટ માંથી ડોક્ટર દ્વારા ૪ ફૂટ નો સાપ બહાર કાઢવામાં આવ્યો હતો.નીચે તમે આ મહિલા નો વિડિયો જોય શકો છો.

કેવી રીતે ૪ ફૂટ ની સાપ પેટ સુધી પહોંચ્યો?

મહિલા નું કેહવુ છે કે બપોર વચ્ચે તે પોતાના ગાર્ડન માં સુઈ રહી હતી જે દરમિયાન તેમનું મો ખુલી રહી ગયું હોય શકે છે.અને સાપ મો માર્ગે થી પેટ સુધી પોહચ્યો હોવાનું ડોક્ટર માની રહ્યા છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો.


શેર કરો

One Reply to “મહિલાના પેટમાંથી ડોક્ટરે કાઢ્યો ૪ ફૂટનો જીવતો સાપ : વિડિયો જોઇને ચોંકી જશો તમે પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *