ગુજરાત દેશ અને દુનિયા

બ્રિટન માં ભારત ના મહાપુરુષ ના ચશ્મા ની હરાજી માં ચશ્મા ની કિંમત ૨.૨૫ કરોડ ઉપજી :

શેર કરો

મહાપુરુષો ની વસ્તુઓ ની હરાજી માં કરોડો રૂપિયા ની આવક થતી હોય છે અને આજે તમને વાત કરવાના છીએ એવાજ એક મહાપુરુષ જેને લોકો મહાત્મા ના નામ થી પણ ઓળખે છે.આજે આપડે વાત કરવાના છીએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની.મહાત્મા ગાંધી ના ગોલ્ડ પ્લેટેડ ચશ્મા ની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આ હરાજી બ્રિટન માં થાય હતી અને આ હરાજી માં મહાત્મા ગાંધી ના ગોલ્ડ પ્લેતેડ ચશ્મા ની કિંમત ૨.૨૫ કરોડ રૂપિયા માં થઈ છે. આ ચશ્મા મહાત્મા ગાંધી ને ૧૯૦૦ ના દાયકા માં એક વ્યક્તિ એ ભેટ માં આપ્યા હતા. આ હરાજી ઈસ્ટ બ્રિસ્ટલ ઔકશન એજન્સી એ કરી હતી.ઇંગ્લેન્ડ ના વૃદ્ધ વેપારી પાસે આ ચશ્મા હતા. વેપારી ના પિતાએ તેમને જણાવ્યું હતું કે આ ચશ્મા તેમના કાકા એ મહાત્મા ગાંધી ને ભેટ માં આપ્યા હતા.આ હરાજી માં ભારતીય લોકો એ પણ ખાસ રસ બતાવ્યો હતો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *