દેશ અને દુનિયા

શુકામ કહેવાય છે રાણાજી રાણા ની રીતે ? રાણાજી ની આ વાતો જાણી ને ગર્વ થશે…

શેર કરો

મહારાણા પ્રતાપ નુ નામ સાંભળતા જ ગર્વ ની લાગણી થાય છે અને મુગલો માટે નામ સાંભળતા પરસેવૉ છુટી જાય.

મહારાણા ના પરાક્રમો થી કોણ અ પરિચીત છે પણ ઘણા લોકો હજી તેમની અમુક વાતો થી અજાણ છે તો ચાલો જોઈએ એવી જ બાબતો.

અકબરે મહારાણા પ્રતાપને કહ્યું કે જો તમે અમારી સામે નમન કરો તો ભારતનો અડધો ભાગ તમારી સાથે રહેશે,

પરંતુ મહારાણા પ્રતાપે કહ્યું કે હું મરી જઈશ, પરંતુ મુગલોની આગળ માથું નીચે નહીં નમાવુ.

  • મહારાણા પ્રતાપનો ઘોડો, ચેતકે પવન સાથે વાતો કરતો અને એક વાર હાથીઓ ના માથામાં પગ મૂક્યો હતો અને એક ઈજાગ્રસ્ત મહારાણા પ્રતાપ સાથે 26 ફૂટ ની નદી પણ ટપાવી ને બચાવ્યા હતા.
  • મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટલી ખાતા દિવસો પસાર કર્યા હતા.
  • મહારાણા પ્રતાપના ઘોડા ચેતકના માથા પર હાથીનો માસ્ક મૂક્યો હતો. જેથી બીજી સેનાના હાથીઓ મૂંઝવણમાં મુકાઈ જાય.
  • મહારાણા પ્રતાપે હંમેશા બે તલવારો રાખતા હતા, એક પોતાના માટે અને બીજી દુશ્મન માટે કેમકે હથિયાર વગરના દુશ્મન પર વાર નહોતા કરતા.
  • અકબરે એક વાર કહ્યું હતું કે જો મહારાણા પ્રતાપ અને જયમલ મેદતીયા મારી સાથે હોત, તો અમે ને જીતી લીધી હોત.
  • મહારાણા પ્રતાપ નુ વજન 110 કિલો અને ઉચાઈ 7 ફુટ 5 ઈચ હતી.
  • મહારાણા પ્રતાપનો ભાલા 81 કિલો અને છાતીનું બખ્તર 72 કિલો હતું. તેના ભાલા, બખ્તર,ઢાલ અને બે તલવારો મળીને કુલ 208 કિલો વજન હતું.

શેર કરો