ગુજરાત વાયરલ વિડીયો

સિંહ આવ્યો રોડ પર અને પછી જે થયુ ! જોવો વાયરલ વિડીઓ

શેર કરો

હાલ સોસિયલ મીડીઆ મા અનેક અવ નવા વિડીઓ વાયરલ થતા હોય છે અને કલાકો ની ગણતરી મા લાખો લોકો સુધી પહોચી જતા હોય છે.

આવો જ એક વિડીઓ સિંહ નો વાયરલ થયો છે વાયરલ વિડીઓ મા જંગલ ના રાજા સિંહ બૈખોફ રીતે રોડ વચ્ચે ફરી રહ્યા છે જાણે દરશાવતો હોય કે તે જંગલ જ નહી પણ શહેર નો પણ રાજા જ છે સાવજ એક જ રોડ પર નજરે પડે છે બાકી કોઈ દેખાતુ નથી અને રોડ પર ગાડીઓ ની લાઈન છે.

હાલ આ વિડીઓ કયા દેશ નો છે એ ખ્યાલ નથી આવી રહ્યુ પરંતુ ગુજરાત ના ગીર અને જુનાગઢ મા પણ આવો નજારો અનેક વાર જોવા મળે છે જેમા સાવજ રોડ રોકી લે છે.


શેર કરો