ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ગર્ભવતી સ્ત્રીની નાની ભૂલ બનાવી શકે છે આવનાર બાળક ને કિન્નર!

શેર કરો

ગર્ભાવસ્થા નો સમય એક મહિલા માટે ખુબ જ મહત્વ નો છે. આ સમયે થયેલી નાની ભૂલ પણ મોટો ખતરો બની શકે છે. આ સમયે જો નાની ભૂલ થાઈ જાય કોઈ થી તો એ પણ તેના બાળક ને આખી જિંદગી ભોગવવી પડી શકે છે.

આજે અમે તમને જણાવી દઈએ કે માતા ની કઈ ભૂલ ના કારણે બાળક કિન્નર પેદા થઇ શકે છે. ગર્ભાવસ્થા ના શરૂઆત ના 3 મહિના માતા માટે ખુબ જ મહત્વ ના હોય છે. આ સમયે વધુ ધ્યાન રાખવું જોઈએ.

આ મહિના મહત્વ ના છે કારણકે આ સમયે શિશુ નું લિંગ બનતું હોય છે. જો આ સમયે તમે કોઈ આડા અવળી ગોળી ખાઈ લીધી તો તેમાં ટ્રાન્સ જેન્ડર નો ગુણ આવી શકે છે. જે બાળક માટે સારું નથી. આના લીધે પછી બાળક ના કિન્નર હોવાની શક્યતા ખુબ જ વધી જાય છે.તો આ સમયે ધ્યાન રાખવું આડા અવળી દવા ન લેવી ડોક્ટર ની સલાહ પેલા લઇ જ લેવી. આ ઉપરાંત જો કોઈ મહિલા ને તાવ આવતો હોઈ તો કોઈ હેવી મેડીસીન લેતા પણ બચવું જોઈએ.

હેવી મેડીસીન માં લીધે બાળક અને માતા બંને ના સ્વાસ્થ્ય માં ખરાબ અસર પડી શકે છે. જેના લીધે બાળક ને સમય જતા ભવિષ્ય માં કોઈ મોટી બીમારીઓ નો સામનો પણ કરવો પણ પડી શકે છે.

આ ઉપરાંત ગર્ભ અવસ્થા દરમ્યાન માતા માં કોઈ હોર્મોનલ ચેન્જીસ આવે તો પણ બાળક માં ટ્રાન્સ જેન્ડર નો ગુણ આવી શકે છે. આ માટે ધ્યાન રાખવું કોઈ આવું લાગે તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી.

આ શિવાય ગર્ભ અવસ્થા દરમ્યાન કોઈ એકસીડન્ટ થાય તેના લીધે તેને લાગે તો પણ બાળક માટે ખુબ જ નુકશાન કારક સાબિત થઇ શકે છે. જો કે આ બાબત માં 10 થી 15 ટકા જેનીટિક કારણ પણ હોઈ શકે છે. આ માટે આ સમય દરમ્યાન મહિલાઓ ખાન પાન નું બહુ જ ધ્યાન રાખે. કોઈ મેડીસીન લેતા પહેલા ડોક્ટર ને અચૂક પૂછે. અને બની શકે તો ખોરાક બાબતે પણ ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.


શેર કરો

One Reply to “ગર્ભવતી સ્ત્રીની નાની ભૂલ બનાવી શકે છે આવનાર બાળક ને કિન્નર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *