ગુજરાત

ઘોર કળયુગ! ભાભીના પ્રેમમાં ભાઈએ કરી ભાઈની હત્યા.૩૮ દિવસે મળ્યું કંકાલ!

શેર કરો

૩૮ દિવસે મળ્યું કંકાલ!

ભરૂચના સન તલાવડી વિસ્તારમાં રહેતા શખ્સની આણંદ ખાતે રહેતા તેના પિતરાઇ ભાઇની પત્ની સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. ભાભી ને મેળવવા માટે પિતરાઈ ભાઈ ની નવી બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. તેણે પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી લાશને દાટી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. મૃતકની પત્નીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલા હત્યારા ભાઈ હત્યાના ષડયંત્રનો કબૂલાત કરતાં મર્ડર મીસ્ટ્રી ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસે ઘટનાના 38 દિવસ બાદ સ્થળ પર જઈ જેસીબીથી ખાડો ખોદતા કંકાલ મળી આવ્યા હતા.ઘટનાના 3 દિવસ બાદ પતિની શોધખોળ કરવા ગયેલી પત્નીને સંજય હત્યાની જાણ કરી મંજુ, તેને ભાઈ કમલેશ અને ભાભી ગીતાને પણ ધમકી આપી હતી.જગ્યા પર જેસીબી વડે ખોદતા મૃતકની ખોપરી, પાંસળી, કરોડરજ્જુ, હાથ-પગ સહિતના અવશેષો મળી આવ્યા હતા.


શેર કરો

One Reply to “ઘોર કળયુગ! ભાભીના પ્રેમમાં ભાઈએ કરી ભાઈની હત્યા.૩૮ દિવસે મળ્યું કંકાલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *