ગુજરાત મનોરંજન

આ ગુજરાતી સિંગર પર હુમલો ધડાધડ લાફા જીકાયા ની ચર્ચા

શેર કરો

મહેસાણામાં ગુજરાતના જાણીતા સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો છે. “મળ્યા માં ના આર્શીવાદ’ ફેમ ગાયક કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંક્યો છે.

કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બાબા ખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ઘરે ગયેલા સુંદર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
કાજલ મહેરિયા ગુજરાતી મહિલા સુંદર માં જાણીતું નામ છે. તેના અનેક ગીતો પોપ્યુલારિટી રેકોર્ડ તોડ્યો છે. ગત રોજ કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબા ખાનના ઘરે ગયા હતા.

ત્યાં અચાનક બાબાખાનના વિરોધી ત્યાં આવી ચઢઢ્યા હતા. વિરોધી તત્વોની બાબા ખાનની સાથે સાથે કાજલ સાથે પણ બોલાચાલી થઈ હતી. જેમાં તે અપશબ્દો બોલીને કાજલ મહેરિયા લાફો ઝીંક્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૂળ વિસનગરની કાજલ મહેરિયા નો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયા ના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીત, લોકગીત, ભજન, લગ્ન ગીત, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતો.


શેર કરો