ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

પત્નીના પ્રેમીને મારવા પતિએ ભર્યું આ પગલું, પ્રેમિતો ના મર્યો પરંતુ જે થયું તે વાંચી રૂંવાડા ઉભા થઈ જશે!

શેર કરો

પતિએ પત્ની અને પ્રેમીનો અંગત પળો નો વિડીયો , ફોટો , કે બંને ની મનાવેલી અંગત પળો કઈ પણ સાબિતી પતિ પાસે હતું કે નહિ તેની કોઈ માહિતી નથી પરંતુ છતાં કોઈ માહિતીના આધારે બંનેને પકડી પાડેલા પતિએ જે કર્યું તે વાંચો અહી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે પતિએ પોતાની પત્નીના પ્રેમીને પતાવી દેવા બોલેરો પિક અપ થી અકસ્માત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ અકસ્માત માં પત્ની નો પ્રેમી તો બચી ગયો પરંતુ પ્રેમી ની માતાનું માથું શરીર થી અલગ થઈ ગયું હતું.આ હત્યા ને અકસ્માત માં ખાપવતા પતિની ભરૂચ પોલીસ એ ધરપકડ કરી લીધી છે .

ઘટના ની વધુ તપાસ કરતા ઘટના કૈંક આ રીતે બની હતી.પર્થભાઈ (નામ બદલાવેલ છે), તેમની પુત્રી સવિતા (નામ બદલાવેલ છે) તેમજ માતા નિતાબેન(નામ બદલાવેલ છે) સાથે બાઈક લઈને રાજપારડીથી સરસાડ જઈ રહ્યા હતા. તે સમયે અશોકે સારસા ગામના નાળા પાસે દિનેશને પતાવી દેવા તેમની બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે, ઘટનામાં પાર્થ અને તેની પુત્રી સવિતાને ઈજાઓ થઈ હતી. જ્યારે માતા નિતાબેનનું માથું ધડથી અલગ થઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પતિએ તેની પત્નીના પ્રેમીની હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા અગાઉ પણ ત્રણેક વખત મારૂતિ વાન તથા છોટા હાથી ટેમ્પોથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો.

જોકે પોલીસે દ્વારા આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *