ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

IAS ના ઇન્ટરવ્યુમાં પુછાતા સવાલો જવાબ સાથે! વાંચો અહી.

શેર કરો

IAS ઇન્ટરવ્યુ મુશ્કેલ પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન- અંગ્રેજી નથી જાણતા તો વહીવટ કેવી રીતે ચાલશે?

જવાબ- આ પ્રશ્ન પૂછવાનો હેતુ ઉમેદવારની બુધ્ધિની કસોટી કરવાનો છે. આ પ્રશ્ન એક ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો, જ્યારે તેણે તેના બુદ્ધિનો ઉપયોગ તેનો જવાબ આપ્યો હતો. આ પ્રશ્ન પૂછ્યા પછી, ઇન્ટરવ્યુઅર કહ્યું, પાણી પી લો. પછી ઉમેદવારે કહ્યું કે આ પાણી કાચના ગ્લાસ માં છે. હું નહિ પીવો, કારણ કે હું સ્ટીલ ના ગ્લાસમાં પાણી પીઉં છું.

આ જવાબ સાંભળીને ઇન્ટરવ્યુ બોર્ડના અધ્યક્ષ ગુસ્સે થઇ ગયા અને તેમણે કહ્યું કે તમે શું બોલી રહ્યા છો. આ ઉમેદવારે કહ્યું કે સર, હું તમારા પ્રશ્નનો જ જવાબ આપી રહ્યો છું. અહિયાં પાણીનું મહત્વ છે, નહિ કે ગ્લાસનું. કામ કરવા માટે ભાષા જરૂરી નથી, પરંતુ કામ કરવા માટે કુશળતા હોવી જરૂરી છે.

પ્રશ્ન- છોકરીઓના શર્ટના ખિસ્સા કેમ નથી હોતા?

જવાબ- સંભવત: તમારા લોકો માંથી ઘણા લોકોને તે વાતની ખબર નહીં હોય કે છોકરીઓના શર્ટ માં ખિસ્સા કેમ નથી હોતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે, શર્ટની સુંદરતા ખરાબ ન થઇ જાય, એટલા માટે છોકરીઓના શર્ટના ખિસ્સા નથી હોતા.

પ્રશ્ન- એવી કઈ વસ્તુ છે, જે પહેરનાર ખરીદી શકતો નથી અથવા ન તો પોતાના માટે ખરીદી શકે છે?

જવાબ – ઉમેદવારને જયારે આવા પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તે ઘણી વાર ખુબ વિચારવા લાગે છે. આ પ્રકારનો પ્રશ્ન સાંભળવાથી હંમેશા મનમાં અનેક વિચારો ઉદભવવા લાગે છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે “કફન”, વ્યક્તિ ક્યારેય પોતાના માટે કફન ખરીદી શકતો નથી અને ન તો કફન પોતાના માટે ખરીદી શકાય છે.

પ્રશ્ન- તે કઈ વસ્તુ છે, જે આખા મહિનામાં એકવાર આવે છે અને 24 કલાક પૂર્ણ કર્યા પછી જતી રહે છે?

જવાબ – આ પ્રશ્નનો સાચો જવાબ છે “તારીખ” કારણ કે તારીખ 24 કલાક પૂર્ણ કર્યા પછી જતી રહે છે અને મહિનામાં ફક્ત એક જ વખત આવે છે.

પ્રશ્ન- એક અડધા સફરજન જેવું શું દેખાય છે?

જવાબ – આ પ્રશ્નનો ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યો છે. મોટાભાગે આ પ્રશ્ન સાંભળ્યા પછી અન્ય વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરે છે, પરંતુ તેનો સરળ અને સીધો જવાબ છે. એક અડધા સફરજન જેવું બીજું અડધું સફરજન દેખાય છે.

પ્રશ્ન- પોલીસને હિન્દીમાં શું કહે છે?

જવાબ – હંમેશા આપણે દરરોજ પોલીસનું નામ સાંભળીએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો તે વાત નહિ જાણતા હોય કે પોલીસને હિન્દીમાં શું કહેવામાં આવે છે” તેનો સાચો જવાબ છે “રાજકીય અને રક્ષક”

પ્રશ્ન- તમે એક હાથીએ એક હાથથી કેવી રીતે ઉપાડી શકો છો?

જવાબ- જો તમે આ પ્રશ્નને કાળજીપૂર્વક વાંચશો, તો તમે તેનો જવાબ આપમેળે જ મળી જશે. તેનો સાચો જવાબ છે “હાથીઓના હાથ નથી હોતા.”

પ્રશ્ન- છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે, તો શું પ્રપોઝ કરવું ગુનાની કેટેગરીમાં આવે છે?

જવાબ- આઈ પીસી ના કોઈ પણ વિભાગમાં પ્રસ્તાવ મૂકવો એ ગુનાની યાદીમાં નથી મુકવામાં

આવતું, તેથી છોકરો જો કોઈ છોકરીને પ્રપોઝ કરે તો તે ગુનો નથી.

પ્રશ્રમ- સિગારેટ ને હિન્દીમાં શું કહે છે?

જવાબ- સિગારેટ ને હિન્દીમાં “ધુમ્રપાન દેડીક” કહે છે.

પ્રશ્ન- તે કઈ વસ્તુ છે, જે ગરમ કરવાથી જામી જાય છે?

જવાબ- “ઇંડા” જો ગરમ કરવામાં આવે તો તે જામી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલી છે.


શેર કરો

2 Replies to “IAS ના ઇન્ટરવ્યુમાં પુછાતા સવાલો જવાબ સાથે! વાંચો અહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *