ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

પતિ અને પત્નીનું રહસ્યમય મૌત ! જાણો શું હતું કારણ :

શેર કરો

ભાડે રહેતા દંપતી પ્રિયા અને યજ્ઞેશ.બંનેની જાતિ અલગ હોવાથી પરિવારના વડીલોની મંજૂરી હતી નહિ એટલે બંને એ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.યજ્ઞેશ અને પ્રિયા કોલેજમાં એક સાથે અભ્યાસ કરતા હતા જ્યાં બંને વચે પ્રેમ સંબંધ બંધાયો હતો.કોઈ વ્યવસ્થા વગર ઘર છોડીને બીજે સ્થાયી થયેલા દંપતી ને હવે પોતાના ઘરનું ઘર ખરીદવાનો સમય આવી ગયો હતો.યજ્ઞેશ પોતાના શિક્ષક ના પગાર માંથી અને પ્રિયા પોતે ચલાવતા ટ્યુશન ક્લાસ માંથી ભેગા કરેલા પૈસા નું પોતાનું ઘર લેવાનું વિચારી રહ્યા છે.

એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે.થોડાક લોકો બહાર લાકડીઓ લઈને ઊભા હોય છે.બહારથી અવાજ આવે છે પ્રિયા દરવાજો ખોલ.અવાજ પરથી લાગી રહ્યું હતું કે બહાર પ્રિયાના ઘટનાઓ ઊભા છે લાકડીઓ અને હથિયારો સાથે.યજ્ઞેશ અને પ્રિયા દરી ગયેલા એક બીજાની સામુ જોય રહે છે.

દરવાજો ના ખુલતા પ્રિયાના ઘરના લોકો દરવાજો તોડી નાખી છે.અંદર આવતા જુવે છે યજ્ઞેશ અમે પ્રિયા ની લાશ !

શું હતું કારણ ! ક્યા કારણોસર બંનેએ ગુમાવ્યો જીવ ! વધુ વાંચો આવતા અંકે :


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *