ગુજરાત

લગ્ન ના બીજા જ દિવસ એ પત્ની એ પોતાના પતિ અને જેઠાણી ને રંગે હાથ કઢંગી હાલત માં પકડ્યા :

શેર કરો

થોડા સમય પહેલાં જ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન માં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણીતા એ તેના પતિ , જેઠાણી અને સાસુ – સસરા સામે નોંધાવી છે ફરિયાદ .
ફરિયાદ કરતા પત્ની એ જણાવ્યું હતું કે પોતાનું નામ કૃતિકા (નામ બદલાવેલ છે) છે. કૃતિકા પોતે અમદાવાદ ની રહેવાસી છે અને જાન્યુઆરી ૨૦૨૦ માં તેમના લગ્ન મિહિર (નામ બદલાવેલ છે) નામ ની વ્યક્તિ સાથે થયા હતા. મિહિર પોતાના પરિવાર સાથે જેમ તેના મોટાભાઈ ભાભી , માતા પિતા સાથે રેહતા હતા . લગ્ન પછી કૃતિકા રાત્રે પોતાના પતિ સાથે સુતા હતા . રાત્રે ૩ વાગે અચાનક કૈંક અવાજ આવતા ઊંઘ ઊડી જતાં જોયું કે તેમના પતિ તેમના રૂમ માં ના હતા. તેમના પતિ નો અવાજ તેમના જેઠાણી ના રૂમ માંથી આવી રહ્યો હતો . જેઠાણી ના રૂમ નો દરવાજો ખોલતા પોતાના પતિ અને જેઠાણી ને રંગે હાથ રાસલીલા કરતા પકડ્યા હતાં. સાસરિયા ની સમજાવટ બાદ કૃતિકા એ બધું ભૂલી જિંદગી શરૂ કરી હતી પરંતુ ફરીથી પતિ અને જેઠાણી ની આવી હરકતો શરૂ રેહતા પોતાના પિયર માં ચાલી ગયેલી પત્ની ને પતિ એ ફોન પર ધમકાવી હતી કે કોઈ પણ ને આ બાબત ની જાણ કરશે તો જાન થી મારી નાખશે. જેના જવાબ માં કૃતિકા એ પતિ અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *